હતાશામાં ભાન ભૂલ્યા નતાશા| કોંગ્રેસ નેતાના ટ્વીટથી વિવાદ, રાજકારણ ગરમાયું

2022-08-10 86

મહિલા કોંગ્રેસના સોશિયલ મીડિયા પ્રભારી નતાશા શર્માએ ટ્વિટ કરીને કહ્યું કે, કોમનવેલ્થ ગેમ્સમાં ગુજરાતીઓને કોઈ મેડલ મળ્યા? કે પછી ગુજરાતીઓ બેન્ક લૂંટીને ભાગવામાં જ ગોલ્ડ મેડલિસ્ટ છે. જો કે તેમનું આ ટ્વિટ થોડીવારમાં વાયરલ થવા લાગ્યું હતું અને લોકોએ તેમને ટ્રોલ કરવાના શરુ કર્યા હતા. જેના પર રાજ્યના ગૃહમંત્રી અને ખેલમંત્રી હર્ષ સંઘવીએ સીધો પ્રહાર કોંગ્રેસ પર જ કર્યો છે.